Events

Bhajan Sandhya

Bhakti Suravali – Bhajan Sandhya Join us for Bhakti Suravali… Continue reading Bhajan Sandhya

August 23, 2025 6:00 pm - August 23, 2025 8:00 pm

Bhajan Sandhya

Bhakti Suravali – Bhajan Sandhya

Join us for Bhakti Suravali – Bhajan Sandhya, a soulful evening of devotion and music hosted by Gokuldham Haveli, Atlanta on Saturday, August 23rd, 2025 at 7:00 PM. Experience captivating performances by talented singers, musicians, and narrators, followed by Mahaprasad from 6:00 PM.
🎟 Tickets: $50, $35, $20
Secure your spot now! https://gokuldham.kinsta.cloud/bhajan-sandhya


ભક્તિ સુરાવલી – ભજન સંધ્યા

ગોકુળધામ હવેલી, એટલાન્ટા આયોજિત ભક્તિ અને સંગીતથી ભરેલી દિવ્ય સાંજ “ભક્તિ સુરાવલી – ભજન સંધ્યા” માં આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ છે.

આવો અને પ્રતિભાશાળી ગાયકો, સંગીતકારો દ્વારા થતી સુમધુર પ્રસ્તુતિઓનો લાભ લઈ ભક્તિરસમાં તરબોળ થાઓ.

કાર્યક્રમ:

  • તારીખ: શનિવાર, ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫
  • મહાપ્રસાદ: સાંજે ૬:૦૦ વાગ્યાથી
  • ભજન સંધ્યા: સાંજે ૭:૦૦ વાગ્યે
  • ટિકિટ: $50, $35, $20
  • હમણાં જ બુક કરો: https://gokuldham.kinsta.cloud/bhajan-sandhya