Holika Pradipan & Pujan
Gokuldham Haveli Atlanta cordially invites you all to join us for the auspicious Holika Pradipan & Pujan ceremony.
Come gather with the community to offer prayers and witness the sacred bonfire as we celebrate the victory of devotion and faith.
Event Schedule & Details
-
Date: Monday, March 2, 2026
-
Location: Gokuldham Haveli, 2397 Satellite Blvd. Buford, GA 30518
-
Holi Puja Samagri: Available for purchase at the mandir for your convenience.
Important Guidelines for Attendees:
-
Outside colors are strictly prohibited and will be confiscated to ensure everyone’s safety.
-
Outside food is not permitted at the venue.
🔥 હોલિકા પ્રદીપન અને પૂજન
ગોકુલધામ હવેલી એટલાન્ટા સર્વેને હોલિકા પ્રદીપન અને પૂજન ના પવિત્ર પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.
ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં સહભાગી થઈ હોલિકા દહનના દર્શન અને પૂજનનો લાભ લેવા વિનંતી છે.
કાર્યક્રમની વિગતો
-
તારીખ: સોમવાર, ૨ માર્ચ, ૨૦૨૬
-
મહાપ્રસાદ: સાંજે ૬:૦૦ વાગ્યાથી
-
હોલિકા પ્રદીપન: સાંજે ૬:૩૦ વાગ્યે
-
સ્થળ: ૨૩૯૭ સેટેલાઇટ બુલવર્ડ, બ્યુફોર્ડ, GA ૩૦૫૧૮
વિશેષ નોંધ:
-
હોળી પૂજાની સામગ્રી તમારી સુવિધા માટે મંદિર ખાતે ખરીદી માટે ઉપલબ્ધ છે.
-
બહારના રંગો લાવવાની મનાઈ છે.
-
બહારનું ભોજન હવેલી પરિસરમાં લાવવું નહીં.
