Janmashtami and Nand Mahotsav
Gokuldham Haveli lovingly invites you all to the celebration of Janmashtami Mahotsav & Nand Mahotsav. Let us gather in devotion to celebrate the divine birth of Shri Krishna, immerse in Bhagvat Katha, Aarti, and festive joy, and relive the bliss of Nandotsav just like in Gokul!
ગોકુળધામ હવેલીમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની બે દિવસીય ભવ્ય ઉજવણીમાં આપ સૌને હાર્દિક આમંત્રણ છે. દર્શન, કથા અને ઉત્સવનો લાભ લેવા અવશ્ય પધારો!
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી!