Namaste 2026
Gokuldham Youth and Vidhyalaya cordially invite you all to Namaste 2026. This special fundraising event is dedicated to promoting our rich culture and preparing the next generation of leaders for a brighter future.
The evening will feature a vibrant art showcase with performances in dance, singing, skit, and much more. Your support through this event directly contributes to nurturing our youth and their cultural education.
Event Schedule & Ticket Information
| Detail | Information |
| Date | Sunday, March 15th, 2026 |
| Showcase Time | 3:30 PM to 6:00 PM |
| Dinner | 6:30 PM |
| Donation Tickets | $20, $35, & $50 |
| Venue | 2397 Satellite Blvd, Buford, GA 30518 |
-
Ticket Policy: All non-performers are required to purchase tickets. Children aged 3 years and under are free.
-
Purchase: Tickets can be bought online. Please buy your tickets early before they sell out!
નમસ્તે ૨૦૨૬
ગોકુળધામ યુથ અને વિદ્યાલય સર્વેને “નમસ્તે ૨૦૨૬” માં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. આ ફંડ રેઈઝિંગ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણી સંસ્કૃતિનું જતન કરવાનો અને આવતીકાલના તેજસ્વી આગેવાનોને તૈયાર કરવાનો છે.
આ કાર્યક્રમમાં બાળકો અને યુવાનો દ્વારા નૃત્ય, ગાયન, અને અભિનય જેવી વિવિધ કલાઓનું સુંદર પ્રદર્શન રજૂ કરવામાં આવશે. આ નેક કાર્યમાં જોડાઈને આપણા યુવાનોને પ્રોત્સાહિત કરવા નમ્ર વિનંતી છે.
કાર્યક્રમની વિગતો અને ટિકિટની માહિતી
| વિગત | માહિતી |
| તારીખ | રવિવાર, ૧૫ માર્ચ, ૨૦૨૬ |
| કાર્યક્રમનો સમય | બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી |
| રાત્રિ ભોજન | સાંજે ૬:૩૦ વાગ્યે |
| ટિકિટ (ડોનેશન) | $૨૦, $૩૫, અને $૫૦ |
| સ્થળ | ૨૩૯૭ સેટેલાઇટ બુલવર્ડ, બ્યુફોર્ડ, GA ૩૦૫૧૮ |
-
ટિકિટની સૂચના: પર્ફોર્મન્સમાં ભાગ ન લેનાર દરેક વ્યક્તિએ ટિકિટ ખરીદવી આવશ્યક છે. ૩ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો માટે પ્રવેશ મફત છે.
-
બુકિંગ: ટિકિટો વહેલી તકે ખરીદવા માટે અહીંયા ક્લિક કરો.
