Events

Rangotsav 2026

Rangotsav 2026:  Celebrate the Festival of Colors! Gokuldham Haveli Atlanta… Continue reading Rangotsav 2026

February 28, 2026 11:00 am - February 28, 2026 4:00 pm

Rangotsav 2026: 

Celebrate the Festival of Colors!

Gokuldham Haveli Atlanta cordially invites you and your family to Rangotsav 2026, the community’s premier Holi celebration! Join us for a vibrant day filled with music, dance, and traditional festivities.

Event Highlights:

  • Non-Stop Entertainment: Experience live music, special dance performances, and high-energy beats from a Dhamakedar Dholi & DJ.

  • Family-Friendly Environment: An inclusive event designed for all ages, featuring Free Entry and Free Parking.

  • Organic Colors & Food: Celebrate safely with organic colors and enjoy a variety of delicious food options, both available for purchase.

  • Exclusive Merchandise: Official Rangotsav T-shirts will be available for sale at the event.


Event Details

Feature Details
Date Saturday, February 28, 2026
Time 11:00 AM to 4:00 PM
Venue 2397 Satellite Blvd, Buford, GA 30518
Admission Free Entry & Free Parking

 

Important Guidelines for Attendees:

  • No Outside Colors: Only the organic colors provided at the venue are permitted; outside colors are not allowed.

  • No Outside Food: To ensure safety and quality, outside food is strictly prohibited.

  • Health Safety: If you are experiencing any symptoms of illness, please refrain from attending for the well-being of the community.


રંગોત્સવ ૨૦૨૬

ગોકુલધામ હવેલી એટલાન્ટા આપ સૌને રંગો અને ઉમંગના મહાપર્વ “રંગોત્સવ ૨૦૨૬” માં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે! આવો, સપરિવાર આ ઉત્સાહભર્યા મહોત્સવમાં જોડાઈને ભક્તિ અને આનંદના રંગોમાં તરબતર થઈએ.

ઉત્સવના મુખ્ય આકર્ષણો:

  • નોન-સ્ટોપ મનોરંજન: લાઈવ મ્યુઝિક, આકર્ષક ડાન્સ પર્ફોર્મન્સ અને ધમાકેદાર ઢોલી અને ડીજે ના તાલે હોળીની ધૂમ.

  • કૌટુંબિક મનોરંજન: દરેક વયના લોકો માટે એક સુંદર કાર્યક્રમ, જેમાં પ્રવેશ અને પાર્કિંગ તદ્દન મફત છે.

  • ઓર્ગેનિક રંગો અને ભોજન: સુરક્ષિત રીતે હોળી રમવા માટે ઓર્ગેનિક રંગો અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા (ખરીદી માટે ઉપલબ્ધ રહેશે).

  • વિશેષ યાદગીરી: રંગોત્સવ સ્પેશિયલ ટી-શર્ટ કાર્યક્રમ સ્થળે વેચાણ માટે ઉપલબ્ધ હશે.


કાર્યક્રમની માહિતી

વિગત માહિતી
તારીખ શનિવાર, ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬
સમય સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી
સ્થળ ૨૩૯૭ સેટેલાઇટ બુલવર્ડ, બ્યુફોર્ડ, GA ૩૦૫૧૮
પ્રવેશ ફ્રી એન્ટ્રી અને ફ્રી પાર્કિંગ

 

અગત્યની સૂચનાઓ:

  • બહારના રંગો: સુરક્ષાના કારણોસર બહારથી કોઈ પણ પ્રકારના રંગો લાવવાની સખત મનાઈ છે; જો લાવવામાં આવશે તો તે જપ્ત કરવામાં આવશે.

  • બહારનું ભોજન: હવેલી પરિસરમાં બહારનું ભોજન લાવવાની મનાઈ છે.

  • સ્વાસ્થ્ય સુરક્ષા: જો આપને બીમારીના કોઈ પણ લક્ષણો હોય, તો અન્યની સુરક્ષા માટે આ કાર્યક્રમમાં આવવાનું ટાળવા નમ્ર વિનંતી છે.