Shri Gusainji’s Prakatya Utsav (Jalebi Utsav)
We cordially invite all Vaishnavs to celebrate the auspicious Prakatya Utsav (Appearance Day) of Shree Gusainji Paramdayal at Gokuldham Haveli.
Event Details:
| Activity | Time |
| Palana | 11:00 AM |
| Tilak – Aarti | 12:30 PM |
| Moti no Bunglow | 5:30 PM to 7:00 PM |
| Aarti | 6:30 PM |
| Mahaprasad | After 7:00 PM |
Date and Location:
-
Date: December 13, 2025 (Saturday)
- Venue: Gokuldham Haveli – 2397 Satellite Blvd, Buford, GA 30518
We request all Vaishnavs to attend this divine celebration!
શ્રી ગુંસાઈજી પરમદયાળ નાં શુભ પ્રાકટ્યોત્સવ ઉજવણી
સમગ્ર વૈષ્ણવોને ગોકુલધામ હવેલી તરફથી શ્રી ગુંસાઈજી પરમદયાળ નાં શુભ પ્રાકટ્યોત્સવ ઉજવણીમાં હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
કાર્યક્રમની વિગતો:
| કાર્યક્રમ | સમય |
| પાલના | ૧૧:૦૦ વાગ્યે |
| તિલક – આરતી | ૧૨:૩૦ વાગ્યે |
| મોતી નો બંગલો | ૫:૩૦ થી ૭:૦૦ વાગ્યે |
| આરતી | ૬:૩૦ વાગ્યે |
| મહાપ્રસાદ | આરતી પછી ૭:૦૦ વાગ્યે |
તારીખ અને સ્થળ:
-
તારીખ: ડિસેમ્બર ૧૩, ૨૦૨૫ (શનિવાર)
- સ્થળ: ગોકુળધામ હવેલી – ૨૩૯૭ સેટેલાઇટ બુલવર્ડ, બ્યુફોર્ડ, GA ૩૦૫૧૮
જય શ્રી કૃષ્ણ
