એટલાંટા સ્થિત ગોકુલધામ હવેલી આજે ભક્તિમય વાતાવરણ અને દિવ્ય સૌંદર્યથી શોભી ઉઠી હતી. આજે, શ્રી ઠાકોરજીને શાહી વસ્ત્રો અને આભૂષણોથી શણગારી, ભવ્ય સફેદ ઘટા અને ફૂલના હિંડોળામાં પધરાવીને એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતો.
સફેદ ઘટા માં ફૂલ ના હિંડોળા
એટલાંટા સ્થિત ગોકુલધામ હવેલી આજે ભક્તિમય વાતાવરણ અને દિવ્ય સૌંદર્યથી… Continue reading સફેદ ઘટા માં ફૂલ ના હિંડોળા
-
