Rangotsav 2026:
Celebrate the Festival of Colors!
Gokuldham Haveli Atlanta cordially invites you and your family to Rangotsav 2026, the community’s premier Holi celebration! Join us for a vibrant day filled with music, dance, and traditional festivities.
Event Highlights:
Non-Stop Entertainment: Experience live music, special dance performances, and high-energy beats from a Dhamakedar Dholi & DJ.
Family-Friendly Environment: An inclusive event designed for all ages, featuring Free Entry and Free Parking.
Organic Colors & Food: Celebrate safely with organic colors and enjoy a variety of delicious food options, both available for purchase.
Exclusive Merchandise: Official Rangotsav T-shirts will be available for sale at the event.
Event Details :-
Important Guidelines for Attendees:
No Outside Colors: Only the organic colors provided at the venue are permitted; outside colors are not allowed.
No Outside Food: To ensure safety and quality, outside food is strictly prohibited.
Health Safety: If you are experiencing any symptoms of illness, please refrain from attending for the well-being of the community.
રંગોત્સવ ૨૦૨૬
ગોકુલધામ હવેલી એટલાન્ટા આપ સૌને રંગો અને ઉમંગના મહાપર્વ “રંગોત્સવ ૨૦૨૬” માં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે! આવો, સપરિવાર આ ઉત્સાહભર્યા મહોત્સવમાં જોડાઈને ભક્તિ અને આનંદના રંગોમાં તરબતર થઈએ.
ઉત્સવના મુખ્ય આકર્ષણો:
નોન-સ્ટોપ મનોરંજન: લાઈવ મ્યુઝિક, આકર્ષક ડાન્સ પર્ફોર્મન્સ અને ધમાકેદાર ઢોલી અને ડીજે ના તાલે હોળીની ધૂમ.
કૌટુંબિક મનોરંજન: દરેક વયના લોકો માટે એક સુંદર કાર્યક્રમ, જેમાં પ્રવેશ અને પાર્કિંગ તદ્દન મફત છે.
ઓર્ગેનિક રંગો અને ભોજન: સુરક્ષિત રીતે હોળી રમવા માટે ઓર્ગેનિક રંગો અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા (ખરીદી માટે ઉપલબ્ધ રહેશે).
વિશેષ યાદગીરી: રંગોત્સવ સ્પેશિયલ ટી-શર્ટ કાર્યક્રમ સ્થળે વેચાણ માટે ઉપલબ્ધ હશે.
કાર્યક્રમની માહિતી
અગત્યની સૂચનાઓ:
બહારના રંગો: સુરક્ષાના કારણોસર બહારથી કોઈ પણ પ્રકારના રંગો લાવવાની સખત મનાઈ છે; જો લાવવામાં આવશે તો તે જપ્ત કરવામાં આવશે.
બહારનું ભોજન: હવેલી પરિસરમાં બહારનું ભોજન લાવવાની મનાઈ છે.
સ્વાસ્થ્ય સુરક્ષા: જો આપને બીમારીના કોઈ પણ લક્ષણો હોય, તો અન્યની સુરક્ષા માટે આ કાર્યક્રમમાં આવવાનું ટાળવા નમ્ર વિનંતી છે.