મારૂ ગોકુલધામ-તારુ ગોકુલધામ-આપણું ગોકુલધામ

Gokuldham Events

 • Sunday, August 29, 2021 - Saturday, September 4, 2021 Janmashtami Mahotsav 2021 જન્માષ્ટમી મહોત્સવ - ઓગસ્ટ 29 થી સપ્ટેમ્બર 4 સુધી

  ઓગસ્ટ 29 - રવિવાર છઠ્ઠી ઉત્સવ સાંજે 5:30
  ઓગસ્ટ 30 - સોમવાર જન્માષ્ટમી
  સવારે 6:45 થી 7:30 : પંચામૃત સ્નાન (મંગળા ના દર્શન ભીતર માં )
  સવારે 11:30 થી બપોરે 1:00 : રાજભોગ - તિલક આરતી
  સાંજે 5:30 થી 7:30 : શયન ના દર્શન
  સાંજે 8:30 થી 11:00 : જાગરણ દર્શન
  મધ્ય રાત્રી : જન્મ એન્ડ પંચામૃત સ્નાન

  ઓગસ્ટ 31 - મંગળવાર મંગળા એન્ડ શણગાર ના દર્શન ભીતર માં
  સવારે 11:30 થી બપોરે 1:00 : પલના અને રાજભોગ

  સપ્ટેમ્બર 4 - શનિવાર : નંદ મહોત્સવ ની ઉજવણી સાંજે 5:00 થી 8:00 સુધી
  મટકી ફોડ સાંજે 5:30 થી

  મહાપ્રસાદ ની વ્યવસ્થા કરેલી છે.

 • Saturday, September 11, 2021 Sugam Sangeet a night of Gujarati light music Everyone is welcom to learn & know Gujarati Literature.
  Entry : Free
  Time:
  7:30 PM - 9:30 PM